Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Britain Air Traffic : બ્રિટનમાં એર ટ્રાફિક સિસ્ટમ ફેલ! ટેકનિકલ ખામીથી 1 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ

Britain Air Traffic : બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીને કારણે દેશભરમાં હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. સિસ્ટમ ફેલ થવાને કારણે 1,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે, જેનાથી એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ છે અને હજારો મુસાફરો કલાકો સુધી ફસાઈ રહેવા મજબૂર બન્યા છે.
britain air traffic   બ્રિટનમાં એર ટ્રાફિક સિસ્ટમ ફેલ  ટેકનિકલ ખામીથી 1 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ
Advertisement

Britain Air Traffic :  બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીને કારણે દેશભરમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ફ્લાઇટ મોનિટરિંગ વેબસાઇટ Flightradar24 ના જણાવ્યા અનુસાર, સિસ્ટમ ફેલ થવાને કારણે 1,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જેનાથી હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×