EasyJet flight ના ટેક ઓફ બાદ હવામાં બ્રિટિશ કપલે કર્યું સેક્સ! તો પછી...
- EasyJet flight માં યુગલે જાહેર નિયમોને કર્યો ભંગ
- વિમાન ટેક ઓફ થતા યુગલે સેક્સ કરવાનું શરું કર્યું
- માફી સ્વરૂપે રૂ. 11 હજાર ચૂકવવાનો દંડ ભટકાર્યો
British couple sex act into EasyJet flight : EasyJet flight માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તે ઉપરાંત આ ઘટનાના આરોપીઓને ન્યાયાલયમાં હાજર કરવામાં આવ્યા હતાં. તેમને નાણાકીય દંડ પણ ફટકાર્યો હતો. જોકે આ કૃત્યા EasyJet flight માં એક યુગલ કર્યું હતું. તેમના કારણે અન્ય મુસાફરોને અસગવડતા અનુભવાઈ હતી. કારણ કે... આ યુગલે EasyJet flight માં સેક્સ કરવાનું શરું કર્યું હતું.
EasyJet flight માં યુગલે જાહેર નિયમોને કર્યો ભંગ
British couple એ EasyJet flight માં સ્પેનથી મુસાફરી માટે સવાર થયા હતાં. પરંતુ ત્યારે EasyJet flight એ હવામાં ઉડાન ભરવા માટે ટેક ઓફ કર્યું હતું. ત્યાર બાદ થોડા સમય બાદ આ યુગલે EasyJet flight ની અંદર સેક્સ કરવાનું શરું કર્યું હતું. British couple ની હરકતને કારણે તેમની આસપાસ આવેલા લોકોએ તેમને આ અંગે ઠપકો પણ આપ્યો હતો. પરંતુ British couple એ કોઈની વાત સાંભળી ન હતી. અને EasyJet flight સેક્સ કરવાનું ચાલું રાખ્યું હતું. જોકે આ સંપૂર્ણ ઘટના આ વર્ષે 3 માર્ચે બની હતી.
આ પણ વાંચો: પોતાની જાત સાથે લગ્ન કરનારી યુવતીએ એક પોસ્ટ બાદ આત્મહત્યા કરી!
A passenger was dragged off an easyJet flight for performing a sex act under coats as plane took off in front of disgusted holidaymakers, Antonia Sullivan, 20, of Rhondda Cynon Taf, Wales, was hauled off the flight from Tenerife to Bristol along with boyfriend Bradley Smith, 22. pic.twitter.com/sy8B4j5ulW
— Martha (@MGonigle) September 27, 2024
વિમાન ટેક ઓફ થતા યુગલે સેક્સ કરવાનું શરું કર્યું
British couple એ સ્પેનનો પ્રવાસ કરીને બ્રિસ્ટોલ પરત ફરી રહ્યા હતાં. ત્યારે તેમણે EasyJet flight માં મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું. તો EasyJet flight માં Antonia Sullivan અને Bradley Smith એ આ દંડનીય કાર્ય કર્યું હતું. તો ચોંકાવનારી વાત એ હતી કે, જ્યારે Antonia Sullivan અને Bradley Smith સેક્સ કરી રહ્યા હતાં. ત્યારે તેમની પાછળ એખ બાળક પણ બેસેલું હતું. ત્યારે તુરંત અન્ય મુસાફરોએ Antonia Sullivan અને Bradley Smith ની ફરિયાદન વિમાનની ક્રુને કરી હતી.
માફી સ્વરૂપે રૂ. 11 હજાર ચૂકવવાનો દંડ ભટકાર્યો
તેમણે Antonia Sullivan અને Bradley Smith ને તુરંત ફ્લાઈટમાંથી નીકાળવા માટે વિમાનને લેન્ડ કરાવ્યું હતું. Antonia Sullivan અને Bradley Smith ના આ દંડનીય કાર્યને લઈ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારે કોર્ટે Antonia Sullivan અને Bradley Smith ને એરલાઈન્સ અને જાહેર નિયમોનો ભંગ કરવાને લઈ દોષી ગણાવ્યા છે. તેની સાથે કોર્ટે 3 સાક્ષીઓને માફી સ્વરૂપે રૂ. 11 હજાર ચૂકવવાનો દંડ ભટકાર્યો છે.
આ પણ વાંચો: આ Porn Star એ વર્ષ 2024 માં 600 યુવાનો સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી