Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Canada student visa fraud: કૅનેડામાં એડમિશનના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ, ભારતીય મૂળના આરોપીઓ ફરાર!

કૅનેડામાં ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિદ્યાર્થીઓને કોલેજ એડમિશન અપાવવાના નામે લાખો રૂપિયા પડાવનાર બે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી ફરાર હોવાથી તપાસ એજન્સીઓએ તેને શોધવા માટે કવાયત તેજ કરી છે, જ્યારે વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
canada student visa fraud  કૅનેડામાં એડમિશનના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ  ભારતીય મૂળના આરોપીઓ ફરાર
Advertisement

Canada student visa fraud: કૅનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને નિશાન બનાવીને શિક્ષણ અને ઇમિગ્રેશન છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ઓન્ટારિયોના લેમ્બટન કોલેજમાં પ્રવેશ અપાવવાના નામે બે લોકોએ લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. આ મામલે કૅનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. છેતરપિંડીના મુખ્ય આરોપી અને ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ જેનીશકુમાર પટેલ કૅનેડા છોડીને ફરાર થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

Tags :
Advertisement

.

×