Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Canada : ભારતીય ફિલ્મની સ્ક્રીનિંગ સમયે ઓકવિલમાં થિયેટરને પેટ્રોલ છાંટી સળગાવ્યું

Canada Indian films attack : કેનેડામાં વસતા ભારતીય સમુદાય અને ભારતીય કલા સંસ્કૃતિ (Indian art culture) પરના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ઓકવિલે સ્થિત ફિલ્મ.સીએ સિનેમા પર એક જ સપ્તાહમાં 2 વખત હુમલો કરવામાં આવ્યો છે, જેણે કેનેડા (Canada) માં વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ આંગળી ચીંધી છે.
canada   ભારતીય ફિલ્મની સ્ક્રીનિંગ સમયે ઓકવિલમાં થિયેટરને પેટ્રોલ છાંટી સળગાવ્યું
Advertisement
  • Canada માં હવે ભારતીય ફિલ્મો નિશાને!
  • ઓકવિલમાં થિયેટરને પેટ્રોલ છાંટી સળગાવ્યું
  • ભારતીય ફિલ્મની સ્ક્રીનિંગ થઈ રહી હતી
  • આગચંપી બાદ ફાયરિંગ કર્યાનો પણ ખુલાસો
  • ખાલિસ્તાનીઓની હરકત હોવાની આશંકા
  • પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ કરાઈ તેજ

Canada Indian films attack : કેનેડામાં વસતા ભારતીય સમુદાય અને ભારતીય કલા સંસ્કૃતિ (Indian art culture) પરના હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ઓકવિલે સ્થિત ફિલ્મ.સીએ સિનેમા પર એક જ સપ્તાહમાં 2 વખત હુમલો કરવામાં આવ્યો છે, જેણે કેનેડા (Canada) માં વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ આંગળી ચીંધી છે. આ હુમલાઓ એવા સમયે થયા જ્યારે થિયેટરમાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ (Screening of Indian films) ચાલી રહ્યું હતું, જેના કારણે આ હરકતો પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×