Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

China Tallest Dam : એન્જિનિયરિંગની કમાલ! ચીને કડકડતી ઠંડી અને પહાડો વચ્ચે બનાવ્યો વિશ્વનો સૌથી ઊંચો ડેમ

China Tallest Dam : ચીને વિશ્વના સૌથી ઊંચા ડેમનું નિર્માણ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સિચુઆનમાં આવેલા શુઆંગજિયાંગકોઉ હાઇડ્રોપાવર સ્ટેશનનો પ્રથમ યુનિટ હવે વીજળી ગ્રીડ સાથે જોડાઈ ગયો છે. આ પ્રોજેક્ટ દર વર્ષે 7.7 અબજ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે અને સાથે પૂર નિયંત્રણ તેમજ જળ સંચાલનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
china tallest dam   એન્જિનિયરિંગની કમાલ  ચીને કડકડતી ઠંડી અને પહાડો વચ્ચે બનાવ્યો વિશ્વનો સૌથી ઊંચો ડેમ
Advertisement

China Tallest Dam : ચીને (China) ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશના સિચુઆન (Sichuan) પ્રાંતમાં આવેલા શુઆંગજિયાંગકોઉ હાઇડ્રોપાવર સ્ટેશન (Shuangjiangkou Hydropower Station)ના પ્રથમ યુનિટને સફળતાપૂર્વક વીજળી ગ્રીડ (Power Grid) સાથે જોડવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર વીજ ઉત્પાદન માટે જ નહીં, પરંતુ પૂર નિયંત્રણ (Flood Control) અને જળ સંચાલન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Tags :
Advertisement

.

×