Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Colombia Terrorist Attack : મુસાફર બસ પર આતંકવાદી હુમલો, 14 લોકોના મોત અને અનેક ઈજાગ્રસ્ત

Colombia Terrorist Attack : દક્ષિણ-પશ્ચિમ કોલંબિયા (Southwest Colombia) શનિવારે એક ભયાનક રક્તપાતનું સાક્ષી બન્યું છે. પેન-અમેરિકન હાઇવે (Pan-American Highway) પર પસાર થઈ રહેલી એક મુસાફર બસમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટ (Bomb Blast) ને કારણે ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 38 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
colombia terrorist attack   મુસાફર બસ પર આતંકવાદી હુમલો  14 લોકોના મોત અને અનેક ઈજાગ્રસ્ત
Advertisement
  • Colombia Terrorist Attack : કોલંબિયામાં મુસાફર બસ પર ભયાનક આતંકવાદી હુમલો, 14 લોકોના કરૂણ મોત
  • પેન-અમેરિકન હાઈવે પર થયેલા ભીષણ વિસ્ફોટમાં 38 થી વધુ મુસાફરો લોહીલુહાણ
  • રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ હુમલાખોરોને 'ફાશીવાદી' અને ડ્રગ તસ્કર ગણાવ્યા
  • FARC બળવાખોર જૂથોએ શાંતિ કરાર ફગાવી દક્ષિણ-પશ્ચિમ કોલંબિયામાં ફેલાવ્યો આતંક
  • બળવાખોર નેતા 'માર્લોન' ને પકડવા માટે સરકારે 1 મિલિયન ડોલરના ઈનામની કરી જાહેરાત

Tags :
Advertisement

.

×