Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Venezuela : 'આવો મને પકડો, મોડું ના કરો' કાયરો માદુરોએ પડકાર ફેંકતા USA ની તાબડતોબ કાર્યવાહી, મોટું ઓપરેશન પૂર્ણ!

Venezuela : અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની અમેરિકન અર્મીએ ધરપકડ કરી છે. ત્યારે માદુરોએ અમેરિકાને ખુલ્લો પડકાર ફેંકતો જૂનો વીડિયો સામે આવ્યો છે.
venezuela    આવો મને પકડો  મોડું ના કરો  કાયરો માદુરોએ પડકાર ફેંકતા usa ની તાબડતોબ કાર્યવાહી  મોટું ઓપરેશન પૂર્ણ
Advertisement
  • Venezuela : માદુરોને આંખો પર પટ્ટી અને હાથકડી બાંધી કરી ધરપકડ
  • માદુરોએ અમેરિકાને પડકાર ફેંકતો વીડિયો થયો વાયરલ
  • શું વેનેઝુએલાની સમસ્યાનું મૂળ માદુરો ?

Venezuela : અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની અમેરિકન આર્મીએ ધરપકડ કરી છે. અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરતા કહ્યું કે અમેરિકન નાગરિકોનું રક્ષણ કરવું જરૂરી છે. આ ઘટના 3 જાન્યુઆરી, 2026 ના રોજ બની હતી, જ્યારે અમેરિકન દળોએ કારાકાસમાં મોટો હુમલો કર્યો હતો.

Tags :
Advertisement

.

×