Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Congo school fire accident : શાળાના યુનિફોર્મમાં જ સમેટાઈ ગઈ જિંદગી, કોંગોમાં શાળાઓમાં ભીષણ આગ, 24 વિદ્યાર્થીના મોત

Congo school fire accident : ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ના બુકાવુ પ્રદેશમાં એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં એક ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળવાને કારણે બે શાળાઓ આગની લપેટમાં આવી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા 24 માસૂમ બાળકોના કરુણ મોત નિપજ્યા છે અને ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
congo school fire accident   શાળાના યુનિફોર્મમાં જ સમેટાઈ ગઈ જિંદગી  કોંગોમાં શાળાઓમાં ભીષણ આગ  24 વિદ્યાર્થીના મોત

Tags :
Advertisement

.

×