Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Corona Virus : થાઈલેન્ડના ચામાચીડિયામાં COVID જેવા લક્ષણો ધરાવતો નવો વાયરસ જોવા મળ્યો

Corona Virus : થાઇલેન્ડમાં ચામાચીડિયામાં એક નવો કોરોનાવાયરસ મળી આવ્યો છે જે માણસોને ચેપ લગાવી શકે છે. ટોક્યો યુનિવર્સિટીની એક ટીમે આ શોધ કરી છે. આ વાયરસ SARS-CoV-2 જેવો જ છે. વૈજ્ઞાનિકોએ દેખરેખ વધારવાની હાકલ કરી છે.
corona virus   થાઈલેન્ડના ચામાચીડિયામાં covid જેવા લક્ષણો ધરાવતો નવો વાયરસ જોવા મળ્યો
Advertisement
  • Corona Virus નો ફરી દુનિયા પર મંડરાઈ રહ્યો છે ખતરો?
  • માણસોને ચેપ લગાવી શકે એવો નવો કોરોના વાયરસ!
  • થાઇલેન્ડમાં મળ્યો SARS-CoV-2 જેવો વાયરસ
  • ચામાચીડિયાથી માણસોમાં ફેલાઈ શકે છે નવો વાયરસ?
  • વો કોરોનાવાયરસ મળતાં હેલ્થ એક્સપર્ટ્સ ચિંતિત

Corona Virus : થાઇલેન્ડમાં (thailand) ચામાચીડિયામાં એક નવો કોરોનાવાયરસ મળી આવ્યો છે જે માણસોને ચેપ લગાવી શકે છે. ટોક્યો યુનિવર્સિટીના વાયરસ નિષ્ણાંતોની એક ટીમે આ શોધ કરી છે. આ વાયરસ SARS-CoV-2 (COVID-19 નું કારણ બને છે તે વાયરસ) જેવો જ છે. જ્યારે નિષ્ણાતો કહે છે કે, તે તાત્કાલિક કોઈ મોટી મહામારીનું કારણ બનશે નહીં, તે ભવિષ્યમાં (future) ખતરો ઉભો કરી શકે છે. આ શોધથી વૈજ્ઞાનિકોને વાયરસ પર દેખરેખ વધારવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×