Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Donald Trump Iran Warning: 'સોદા માટે આ છેલ્લી તક છે, જો નહીં તો...' ટ્રમ્પે ઈરાન માટે બીજી મોટી ધમકી આપી

Donald Trump Iran Warning : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનને નવી વાતચીત દ્વારા સમજૂતી કરવા માટે આખરી તક આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડીને ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે આગામી સમયમાં વાટાઘાટો શરૂ થઈ શકે છે.
donald trump iran warning   સોદા માટે આ છેલ્લી તક છે  જો નહીં તો     ટ્રમ્પે ઈરાન માટે બીજી મોટી ધમકી આપી
Advertisement

Donald Trump Iran Warning : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનને નવી વાતચીત દ્વારા સમજૂતી કરવા માટે આખરી તક આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડીને ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે આગામી સમયમાં વાટાઘાટો શરૂ થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી છે કે આ છેલ્લી તક છે અને જો કોઈ સમજૂતી નહીં સધાય તો અમેરિકા પોતાના સૈન્ય હુમલાઓ વધુ તેજ કરી શકે છે.

Tags :
Advertisement

.

×