Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

"આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે", ટ્રમ્પની ધમકીમાં Iran પર Nuclear Attack નો સંકેત?

Iran War: ઈરાન યુદ્ધ ગત 6 સપ્તાહથી ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, તેની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે. પરંતુ તેના પહેલા જ અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કરી દીધા છે. આના પહેલા ટ્રમ્પે ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી પણ આપી છે.
 આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે   ટ્રમ્પની ધમકીમાં iran પર nuclear attack નો સંકેત
Advertisement

. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી કે આજની રાત એક આખી સભ્યતા માટે અંતિમ સાબિત થઈ શકે છે
. ૪૮ કલાકની મુદ્દત પૂર્ણ થવાની તૈયારીમાં છે, પરંતુ તે પહેલા જ ભીષણ બોમ્બમારો શરૂ થઈ ગયો છે
. અમેરિકા અને ઈઝરાયલે વ્યૂહાત્મક લક્ષ્યો પર હુમલા કરીને ઈરાનને ઘેરવાનું શરૂ કર્યું છે

Tags :
Advertisement

.

×