Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Donald Trump News : ટ્રમ્પને જ પતિ કહી બેઠાં નવી પ્રેસ સેક્રેટરી! વ્હાઇટ હાઉસમાં જીભ લપસતાં વીડિયો વાયરલ

Donald Trump News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની નવી પ્રેસ સેક્રેટરી કેટી ઝકારિયા (Katie Zacharia) પોતાની પ્રથમ પ્રેસ બ્રીફિંગમાં થયેલી એક ભૂલને કારણે ચર્ચામાં આવી છે. વ્હાઇટ હાઉસ (White House) માં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાના પતિને બદલે રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરી દીધો હતો. તેમની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
donald trump news   ટ્રમ્પને જ પતિ કહી બેઠાં નવી પ્રેસ સેક્રેટરી  વ્હાઇટ હાઉસમાં જીભ લપસતાં વીડિયો વાયરલ

Tags :
Advertisement

.

×