Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Donald Trump Popularity : અમેરિકન લોકો સાથેની અવળચંડાઈ ટ્રમ્પને ભારે પડી! લોકપ્રિયતામાં મોટો ઘટાડો, જાણો શું છે કારણ

Donald Trump Popularity : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતાને મોટો ઝટકો લાગ્યો છે. રોયટર્સ/ઇપ્સોસના તાજેતરના સર્વેમાં તેમની Approval Rating ઘટીને 33% થઈ છે, જે તેમના વર્તમાન કાર્યકાળની સૌથી નીચી સપાટી છે. અમેરિકા-ઈરાન તણાવ, વધતા તેલના ભાવ અને મોંઘવારીને કારણે અમેરિકન મતદારોમાં ચિંતા વધી રહી છે. ટ્રમ્પના આ નિર્ણયોની રાજકીય અસર હવે તેમની લોકપ્રિયતા પર સ્પષ્ટ જોવા મળી રહી છે.
donald trump popularity   અમેરિકન લોકો સાથેની અવળચંડાઈ ટ્રમ્પને ભારે પડી  લોકપ્રિયતામાં મોટો ઘટાડો  જાણો શું છે કારણ
Advertisement

Donald Trump Popularity : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની લોકપ્રિયતા (Popularity)માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રોયટર્સ/ઇપ્સોસ (Reuters/Ipsos)ના તાજેતરના સર્વે (Survey) અનુસાર, ટ્રમ્પની અપ્રૂવલ રેટિંગ (Approval Rating) ઘટીને માત્ર 33% રહી ગઈ છે. આ તેમના વર્તમાન રાષ્ટ્રપતિ કાર્યકાળ (Presidential Term) દરમિયાન નોંધાયેલી સૌથી નીચી રેટિંગ છે. 4 દિવસ સુધી હાથ ધરાયેલા આ સર્વેમાં માત્ર 33% અમેરિકનોએ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ (White House)માં કરવામાં આવેલા કામકાજને યોગ્ય ગણાવ્યું, જ્યારે 67% લોકોએ તેમના પ્રદર્શનને નાપસંદ કર્યું. આ મહિનાની શરૂઆતમાં થયેલા રોયટર્સ/ઇપ્સોસ પોલમાં ટ્રમ્પની અપ્રૂવલ રેટિંગ 35% હતી, જે હવે વધુ ઘટીને 33% થઈ છે.

Tags :
Advertisement

.

×