Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Donald Trump : ફરી ભારત પર ભડક્યા ટ્રમ્પ ! પરંતુ PM મોદીની કરી પ્રસંશા

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો છે. રશિયાથી ભારતની તેલ વેપાર પર ટ્રમ્પે નિવેદન આપતા કહ્યું કે, "તેઓ ખરેખર મને ખુશ કરવા માંગતા હતા. પીએમ મોદી ખૂબ જ સારા વ્યક્તિ છે. તેઓ એક સારા માણસ પણ છે." ટ્રમ્પે ઉમેર્યું, "તેઓ જાણતા હતા કે હું ખુશ નથી. તેમના માટે મને ખુશ કરવું મહત્વપૂર્ણ છે. જો તેઓ વેપાર કરે છે, તો અમે તેમના પર ટેરિફ ખૂબ જ ઝડપથી વધારી શકીએ છીએ."
donald trump   ફરી ભારત પર ભડક્યા ટ્રમ્પ   પરંતુ pm મોદીની કરી પ્રસંશા
Advertisement
  • Donald Trump : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે ભારતને ફરી બતાવ્યો ટેરિફનો ડર
  • રશિયાનું તેલ ખરીદવા પર ભારતને ટ્રંપની ધમકી
  • રશિયા સાથે ટ્રેડ કરતા રહેશે તો જલ્દી વધારીશું ટેરિફઃ ટ્રંપ
  • કહ્યું, PM મોદી સારા વ્યક્તિ, પણ મને ખુશ કરવો જરૂરી
  • PM મોદીને ખબર છે કે હું ખુશ નથીઃ ડોનાલ્ડ ટ્રંપ

Tags :
Advertisement

.

×