Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Donald Trump : ભારત-રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

ભારત-રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન  (Donald Trump) સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પે કરી પોસ્ટ મોદી-પુતિન-જીનપિંગની તસવીર કરી પોસ્ટ ભારત-રશિયાને ચીનના હાથથી ખોઈ દીધુઃટ્રમ્પ ભારત-રશિયાને ખતરનાક ચીનના હાથથી ખોવાનો વારો આવ્યોઃટ્રમ્પ સોશિયલ મીડિયા X પર ડોનાલ્ડ ટ્રમ્પે કરી પોસ્ટ...
donald trump   ભારત રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
Advertisement
  • ભારત-રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન  (Donald Trump)
  • સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પે કરી પોસ્ટ
  • મોદી-પુતિન-જીનપિંગની તસવીર કરી પોસ્ટ
  • ભારત-રશિયાને ચીનના હાથથી ખોઈ દીધુઃટ્રમ્પ
  • ભારત-રશિયાને ખતરનાક ચીનના હાથથી ખોવાનો વારો આવ્યોઃટ્રમ્પ
  • સોશિયલ મીડિયા X પર ડોનાલ્ડ ટ્રમ્પે કરી પોસ્ટ

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારત અને રશિયા વિશે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમેરિકાએ ભારત અને રશિયા બંનેને ચીન સામે ગુમાવી દીધા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે એવું લાગે છે કે, અમેરિકાએ ભારત અને રશિયાને ચીનના સૌથી ઊંડા અને અંધકારમય પાલવમાં ખોઈ દીધા છે. આશા છે કે તેમના સંબંધો લાંબા અને સમૃદ્ધ રહેશે. #trumpdead

Tags :
Advertisement

.

×