Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dubai Jebel Ali Blast : દુબઈમાં એક પછી એક 7 ધડાકા, ફફડી ગયા શહેરના લોકો

Dubai Jebel Ali Blast : ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે મધ્ય પૂર્વના અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. દુબઈના જેબેલ અલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 20 મિનિટમાં 7 ધડાકા સંભળાતા ચિંતા ફેલાઈ છે. ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ મિસાઇલ હુમલો કે ઔદ્યોગિક અકસ્માત અંગે અનેક અટકળો વચ્ચે તપાસ ચાલુ છે.
dubai jebel ali blast   દુબઈમાં એક પછી એક 7 ધડાકા  ફફડી ગયા શહેરના લોકો
Advertisement

Dubai Jebel Ali Blast : ઈરાન (Iran) અને અમેરિકા (America) વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે માત્ર બંને દેશો પૂરતી મર્યાદિત રહી નથી. મધ્ય પૂર્વ (Middle East)ના અનેક દેશો પર પણ તેની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી સૌથી સુરક્ષિત ગણાતા સંયુક્ત અરબ અમીરાત (UAE) અને સાઉદી અરેબિયા (Saudi Arabia) જેવા દેશો પણ આ વધતા તણાવથી અસ્પૃશ્ય રહ્યા નથી. આ દરમિયાન દુબઈ (Dubai)ના મહત્વપૂર્ણ જેબેલ અલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા (Jebel Ali Industrial Area) માં થયેલા સતત ધડાકાઓએ સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાવી છે. સોશિયલ મીડિયા પર ઘટનાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં આકાશમાં ધુમાડાના વિશાળ ગોટેગોટા જોવા મળે છે. જોકે, આ ઘટનાને લઈને હજી સુધી અનેક પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે.

Tags :
Advertisement

.

×