Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dubai માં આકાર પામશે 'Gold Street', સોનાથી નગરી સજશે !

Dubai એ વિશ્વની પ્રથમ ગોલ્ડ સ્ટ્રીટના નિર્માણની જાહેરાત કરી છે. આ શેરી દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં (Gold District - Dubai) બનાવવામાં આવશે, જે દેરા વિસ્તારમાં વિકસાવવામાં આવી રહી છે. ગોલ્ડ સ્ટ્રીટ (Gold Street - Dubai) ની જાહેરાત પ્રોપર્ટી ડેવલપર ઇથ્રા દુબઈ દ્વારા તાજેતરમાં નવા ગોલ્ડ ડિસ્ટ્રિક્ટના લોન્ચ દરમિયાન કરવામાં આવી હતી.
dubai માં આકાર પામશે  gold street   સોનાથી નગરી સજશે
Advertisement
  • સોનાની ખરીદી માટે જાણીતા દુબઇમાં બનશે Gold Street
  • દુનિયાભરમાંથી લોકોને આકર્ષવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો
  • ભારતીય બ્રાન્ડ પણ Gold Street ની મહેમાન બનશે

Dubai Gold Street Announcement : સોનું, એક એવી વસ્તુ જે સદીઓથી લોકપ્રિય રહી છે, સોનું હાલમાં તેના ઉલ્કા સમાન ઉછાળા માટે સમાચારમાં છે. લોકો તેમના ભંડારમાં સોનું સંગ્રહ કરે છે, પરંતુ જો કોઈ સોનાનો ઉપયોગ કરીને આખી શેરી બનાવી દે તો શું ? આશ્ચર્ય પામશો નહીં, આ ખરેખર દુબઈમાં બનવા જઇ રહ્યું છે, જે વિશ્વભરના 'Gold Street' તરીકે ઓળખાનાર છે. (Dubai Gold Street Announcement)

Tags :
Advertisement

.

×