Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Empire State Building Proposal : જીવના જોખમે રોમાન્સ! 1454 ફૂટની ઊંચાઈએ ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ અને પછી થયા જેલ ભેગા

Empire State Building Proposal : ન્યૂયોર્કની ઐતિહાસિક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોચ પર કોઈપણ સેફ્ટી ગિયર વિના ચઢીને રશિયન કપલે ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કરતાં દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. આ જોખમી સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, પરંતુ રોમેન્ટિક પળો બાદ બંનેની પોલીસે ધરપકડ કરી છે. હવે આ ઘટના પ્રેમ કરતાં વધુ બેદરકારી અને કાનૂની કાર્યવાહી માટે ચર્ચામાં છે.
empire state building proposal   જીવના જોખમે રોમાન્સ  1454 ફૂટની ઊંચાઈએ ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ અને પછી થયા જેલ ભેગા
Advertisement

Empire State Building Proposal : કહેવાય છે કે પ્રેમમાં ડૂબેલી વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ સોશિયલ મીડિયાના આ આધુનિક યુગમાં એક કપલે આ વ્યાખ્યાને એક અલગ જ સ્તરે પહોંચાડી દીધી છે. ન્યૂયોર્ક (New York) ની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (Empire State Building) ની ટોચ પર કોઈ પણ સુરક્ષા સાધનો (Safety Gear) વગર ચઢીને એક રશિયન કપલે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. જોકે, આ હાઈ-વોલ્ટેજ રોમાન્સ બાદ કપલ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયું છે અને સ્ટન્ટના તરત જ બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×