Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Lalit Modi Statement : ભાગેડુના લેબલ પર ગુસ્સે ભરાયા લલિત મોદી, કહ્યું - મારે હવે કંઈ સાબિત કરવું નથી

Lalit Modi Statement : IPL (Indian Premier League)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી (Lalit Modi)એ પોતાના પર લાગેલા “ભાગેડુ” (Fugitive)ના આરોપોને નકારી કાઢ્યા છે. ANI સાથેના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેઓ કોઈ ગુનામાં દોષિત નથી અને તેઓ ખુલ્લેઆમ વિશ્વભરમાં મુસાફરી કરે છે. સાથે જ તેમણે મીડિયા અને તપાસ પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
lalit modi statement    ભાગેડુના લેબલ પર ગુસ્સે ભરાયા લલિત મોદી  કહ્યું   મારે હવે કંઈ સાબિત કરવું નથી
Advertisement

Lalit Modi Statement : ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League - IPL)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી (Lalit Modi)એ તેમના વિરુદ્ધ ચાલતા “ભાગેડુ” (Fugitive) જેવા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. ANI સાથેના વિશેષ ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ કોઈપણ ગુનામાં દોષિત સાબિત થયા નથી અને તેથી તેમને ભાગેડુ ગણાવવું યોગ્ય નથી. સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમની જીવનશૈલી અને આંતરરાષ્ટ્રીય મુસાફરી (International Travel) જ બતાવે છે કે તેઓ ક્યાંય છુપાઈ રહ્યા નથી.

Tags :
Advertisement

.

×