Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

France Protest News : શાળાઓમાંથી શરૂ થયેલો વિરોધ દેશવ્યાપી આંદોલન કેવી રીતે બન્યો? જાણો ફ્રાન્સના શહેરોમાં કેમ સળગી રહ્યા છે વાહનો અને ઇમારતો

France Protest News : ફ્રાન્સમાં મોંઘવારી અને આર્થિક અસમાનતા સામે લોકોનો રોષ રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. પેરિસ સહિત અનેક શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો દરમિયાન પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કર્યો, જ્યારે કેટલાક વિસ્તારોમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું. લિયોનમાં આગચંપીની ઘટનાઓ નોંધાઈ. શિક્ષણની સમસ્યાઓ, સરકારી ખર્ચમાં કાપ અને જાહેર સેવાઓની કથળતી સ્થિતિ પણ વિરોધના મુદ્દા બન્યા છે.
france protest news   શાળાઓમાંથી શરૂ થયેલો વિરોધ દેશવ્યાપી આંદોલન કેવી રીતે બન્યો  જાણો ફ્રાન્સના શહેરોમાં કેમ સળગી રહ્યા છે વાહનો અને ઇમારતો
Advertisement

France Protest News : ફ્રાન્સમાં સતત વધી રહેલી મોંઘવારી અને આર્થિક અસમાનતા સામે લોકોનો રોષ હવે રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. રાજધાની પેરિસ સહિત દેશના અનેક શહેરોમાં સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે. પેરિસમાં પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો, જ્યારે કેટલીક જગ્યાએ પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું.

Tags :
Advertisement

.

×