Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ગાઝા શાંતિ સંમેલન: ઇજિપ્તે PM મોદીને નિમંત્રણ આપ્યું, ટ્રમ્પ સાથે મુલાકાત?

ઇજિપ્તે ગાઝા શાંતિ સંમેલન માટે PM મોદીને નિમંત્રણ મોકલ્યું છે, જેમાં ટ્રમ્પની શાંતિ યોજના પર હસ્તાક્ષર થશે. યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિનો પ્રથમ તબક્કો અમલમાં છે, પણ હમાસ હથિયાર મૂકવાથી પીછેહઠ કરી રહ્યું છે. ઇઝરાયલ હમાસને ખતમ કરવા માંગતું હોવાથી સંમેલનમાં હાજર નહીં રહે.
ગાઝા શાંતિ સંમેલન  ઇજિપ્તે pm મોદીને નિમંત્રણ આપ્યું  ટ્રમ્પ સાથે મુલાકાત
Advertisement
  • ગાઝા પીસ સમિટમાં PM મોદીને આમંત્રણ (PM Modi Egypt Invitation)
  • ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ સિસીએ આમંત્રણ આપ્યું
  • શર્મ અલ શેખમાં હસ્તાક્ષર સમારોહનું આયોજન
  • ટ્રમ્પ સહિત વિશ્વના 20 નેતા સામેલ થવાના છે
  • ભારત તરફથી વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ જશે

PM Modi Egypt Invitation : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફરી એકવાર મુલાકાત થવાની શક્યતા છે, કારણ કે ઇજિપ્તે (મિશ્ર) ગાઝા શાંતિ કરાર માટે યોજાનારા એક મહત્વપૂર્ણ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદીને નિમંત્રણ મોકલ્યું છે.

Tags :
Advertisement

.

×