Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Germany Shooting : ગોળીઓથી ધણધણી ઉઠ્યું જર્મનીનું સ્ટેડ શહેર! 5 લોકોના મોતથી સમગ્ર દેશમાં હાહાકાર

Germany Shooting : જર્મનીના સ્ટેડ શહેરમાં થયેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર દેશમાં ચિંતા ફેલાવી છે. હુમલામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. છેલ્લા બે વર્ષમાં બનેલી હિંસક ઘટનાઓ બાદ આ બનાવે ફરી એકવાર જર્મનીની જાહેર સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
germany shooting   ગોળીઓથી ધણધણી ઉઠ્યું જર્મનીનું સ્ટેડ શહેર  5 લોકોના મોતથી સમગ્ર દેશમાં હાહાકાર
Advertisement

Germany Shooting : જર્મની (Germany)ના સ્ટેડ (Stade) શહેરમાં સોમવારે થયેલી ગોળીબાર (Shooting)ની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ભયાનક ઘટનામાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જોકે, ફાયરિંગ શા માટે થયું, મૃતકો કોણ છે અને હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police) અને ઇમરજન્સી સેવાઓ (Emergency Services)ની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ (Seal) કરી દેવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×