Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SCO Summit: વૈશ્વિક સ્થરે ફજેતી બાદ પાક PM ને આવ્યું ભાન, SCO સમિટનો ઓરિજિનલ ફોટો કર્યો શેર

SCO Summit દરમિયાન પાકિસ્તાનની એક સોશિયલ મીડિયા પોસ્ટે અચાનક ચર્ચા જગાવી હતી. ગ્રુપ તસવીરમાં થયેલા ફેરફાર પર યુઝર્સે સવાલો ઉઠાવ્યા બાદ થોડા જ સમયમાં નવી તસવીર સામે આવી. આ ઘટનામાં માત્ર એક ફોટો નહીં, પરંતુ નેતાઓની હાજરી દર્શાવતી બીજી પોસ્ટ પણ ચર્ચામાં આવી હતી.
sco summit   વૈશ્વિક સ્થરે ફજેતી બાદ પાક pm ને આવ્યું ભાન   sco સમિટનો ઓરિજિનલ ફોટો કર્યો શેર
Advertisement

SCO Summit PM Modi:  Shanghai Cooperation Organisation (SCO) Summit દરમિયાન પાકિસ્તાનની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ સર્જાયા બાદ હવે પાકિસ્તાને પોતાની ભૂલ સુધારી છે. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય (PMO) અને વડાપ્રધાન શહબાઝ શરીફના સત્તાવાર X હેન્ડલ પરથી SCOની મૂળ ગ્રુપ તસવીર શેર કરવામાં આવી છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

Tags :
Advertisement

.

×