Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

થાઇલેન્ડના પટાયામાં 5 દિવસ સુધી 5,000 US સૈનિકોની ઐયાશી! USS અબ્રાહમ લિંકન હવે પરત ફર્યું

મિડલ ઈસ્ટમાં લાંબી તૈનાતી બાદ અમેરિકન એરક્રાફ્ટ કેરિયરના હજારો સૈનિકોને થાઈલેન્ડના પટાયામાં થોડો બ્રેક મળ્યો. સમુદ્ર પર લાંબા સમય બાદ જમીન પર પહોંચેલા સૈનિકોમાં સ્થાનિક ખાણીપીણી અને શહેરની મુલાકાતનો ઉત્સાહ જોવા મળ્યો. પરંતુ આ પાંચ દિવસીય રોકાણ માત્ર મોજમસ્તી પૂરતું રહ્યું નહીં.
થાઇલેન્ડના પટાયામાં 5 દિવસ સુધી 5 000 us સૈનિકોની ઐયાશી  uss અબ્રાહમ લિંકન હવે પરત ફર્યું
Advertisement

USS Abraham Lincoln Thailand:  અમેરિકન એરક્રાફ્ટ કેરિયર USS Abraham Lincoln [USS Abraham Lincoln] પર લાંબા સમયથી તૈનાત રહેલા હજારો સૈનિકો અને ક્રૂ મેમ્બર્સ થાઈલેન્ડના પટાયા પહોંચ્યા બાદ ચર્ચામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, મિડલ ઈસ્ટમાં લાંબી તૈનાતી બાદ જહાજના લગભગ 5,000 સૈનિકો અને ક્રૂ મેમ્બર્સને થોડા દિવસ માટે પટાયામાં રોકાણ મળ્યું હતું. પાંચ દિવસ બાદ એરક્રાફ્ટ કેરિયર થાઈલેન્ડથી રવાના થયું છે.

Tags :
Advertisement

.

×