Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, પિટ્સબર્ગમાં મોટેલના પાર્કિંગમાં રાકેશ પટેલને ગોળી મારી દીધી

ગુજરાતી મોટેલ માલિક રાકેશ પટેલની હત્યા. 'શું તું ઠીક છે?' પૂછવા બદલ હત્યારાએ માથામાં ગોળી મારી.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા  પિટ્સબર્ગમાં મોટેલના પાર્કિંગમાં રાકેશ પટેલને ગોળી મારી દીધી
Advertisement
  • અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની કરાઈ હત્યા (Gujarati Motel Owner Murder)
  • રોબિનસન ટાઉનશિપના પિટ્સબર્ગ મોટેલમાં બની ઘટના
  • બે વ્યક્તિના ઝઘડાને શાંત કરવાના પ્રયાસમાં થઈ હત્યા

Gujarati Motel Owner Murder : અમેરિકાના પિટ્સબર્ગ નજીક એક મોટેલના પાર્કિંગ લોટમાં થયેલા વિવાદમાં ગુજરાતી મૂળના 51 વર્ષીય મોટેલ માલિક, રાકેશ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ગમખ્વાર ઘટના શુક્રવારે બપોરે રોબિનસન ટાઉનશિપ સ્થિત પિટ્સબર્ગ મોટેલ ખાતે બની હતી.

Tags :
Advertisement

.

×