Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bangladesh માં કટ્ટરપંથીઓ બેકાબૂ, પોલીસ સ્ટેશનમાં જ પોલીસ અધિકારીને આપી ખુલ્લી ધમકી

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યા છે, જેનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હબીગંજ જિલ્લામાં ભેદભાવ વિરોધી વિદ્યાર્થી ચળવળના નેતાઓએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને અધિકારીઓને ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેમણે એક આરોપીને છોડાવવા માટે 2024ની હિંસા અને પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો હવાલો આપી ચેતવણી આપી હતી. આ ઘટનાએ યુનુસ સરકારના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
bangladesh માં કટ્ટરપંથીઓ બેકાબૂ  પોલીસ સ્ટેશનમાં જ પોલીસ અધિકારીને આપી ખુલ્લી ધમકી
Advertisement
  • Bangladesh માં કટ્ટરપંથીઓ બન્યા બેકાબૂ
  • પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓની આપી ધમકી
  • વિધાર્થી કટ્ટરપંથીઓએ આરોપીને મુક્ત કરવાની કરી માંગ

બાંગ્લાદેશમા દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક ગંભીર સવાલ ઉભા થયા છે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યા છે. સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશનો એક વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં કટ્ટરપંથીઓ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીને ખુલ્લી ધમકી આપી રહ્યા છે અને આરોપીને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×