Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Himanshi Khurana Toronto Murder Case : કેનેડામાં હિમાંશી ખુરાનાની હત્યાનો આરોપી અબ્દુલ ગફૂરી પકડાયો

કેનેડામાં ટોરોન્ટો પોલીસે ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યાના 7 મહિના બાદ મુખ્ય આરોપી અબ્દુલ ગફૂરીની એરપોર્ટ પરથી ગિરફ્તાર કરી છે. ડિસેમ્બરમાં ઘરમાંથી મૃત હાલતમાં મળેલી હિમાંશીના મર્ડર કેસમાં ગફૂરી સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો ગુનો દાખલ કરાયો છે. આંતરરાષ્ટ્રીય પોલીસના સંયુક્ત ઓપરેશનથી આરોપી ઝડપાઈ ગયો છે.
himanshi khurana toronto murder case   કેનેડામાં હિમાંશી ખુરાનાની હત્યાનો આરોપી અબ્દુલ ગફૂરી પકડાયો
Advertisement

Himanshi Khurana Toronto Murder Case : કેનેડાના ટોરોન્ટો શહેરમાં 30 વર્ષીય ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની નિર્મમ હત્યાના આશરે 7 મહિના બાદ ટોરોન્ટો પોલીસે મુખ્ય આરોપી ૩૨ વર્ષીય અબ્દુલ ગફૂરીની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય પોલીસ એજન્સીઓના સહયોગથી હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન હેઠળ આરોપીને ટોરોન્ટો એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×