Spain Train Accident : સ્પેનમાં 2 હાઈ-સ્પીડ ટ્રેન અથડાઈ, 21 મુસાફરના મોત, 30થી વધુ લોકો ગંભીર હાલતમાં
Spain Train Accident : દક્ષિણ સ્પેનમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ સ્પેનમાં રવિવારે એક ભયાનક ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમાવી દીધો છે. કોર્ડોબા શહેર નજીક આદમુઝ વિસ્તારમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો અથડાતા ઓછામાં ઓછા 21 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યુ છે. તેમજ 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
Advertisement
- Spain Train Accident : દક્ષિણ સ્પેનમાં સર્જાઈ મોટી દુર્ઘટના
- સ્પેનમાં 2 હાઈ-સ્પીડ ટ્રેન અથડાઈ, 21ના મોત
- 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત, 30ની હાલત વધારે અતિગંભીર