Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IMF : આખી દુનિયાને લોન આપનાર IMF પાસે પૈસા ક્યાંથી આવે છે?

IMF આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સંસ્થા છે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દેશોને નાણાંકીય મદદ કરે છે IMF એ આખી દુનિયાને લોન આપતી સંસ્થા છે IMF : આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એક એવી સંસ્થા છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અસંખ્ય દેશોને નાણાંકીય મદદ કરે...
imf   આખી દુનિયાને લોન આપનાર imf પાસે પૈસા ક્યાંથી આવે છે
Advertisement
  • IMF આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સંસ્થા છે
  • વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દેશોને નાણાંકીય મદદ કરે છે
  • IMF એ આખી દુનિયાને લોન આપતી સંસ્થા છે

IMF : આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એક એવી સંસ્થા છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અસંખ્ય દેશોને નાણાંકીય મદદ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં આ સવાલ થાય છે કે આઇએમએફ એ આખી દુનિયાને લોન આપતી સંસ્થા છે, ત્યારે એ પૈસા ક્યાંથી મેળવે છે? આ પ્રશ્નનો જવાબ વધુ સ્પષ્ટ કરવા માટે,જાણીતા છે કેઆઇએમએફપાસે નાણાંના ત્રણ મુખ્ય સ્ત્રોતો છે સભ્ય ક્વોટા,વ્યાજની આવક,અને NAB (New Arrangements to Borrow) તથા BBA (Bilateral Borrowing Agreements).

Tags :
Advertisement

.

×