Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

"ભારત-ઈઝરાયલ મુસ્લિમોના દુશ્મન": મુસ્લિમ જગતને એક થવા Pakistan એ કર્યું વિષવમન

Pakistan India Israel: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનો શ્રેય લેતા ભારત અને ઈઝરાયલ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે ભારત અને ઈઝરાયલને મુસ્લિમ જગતના સૌથી મોટા દુશ્મન ગણાવી 'મુસ્લિમ ઉમ્માહ'ને એક થવા અપીલ કરી છે. શાંતિના બહાને પાકિસ્તાન ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યું હોવાનું અહેવાલમાં સ્પષ્ટ થાય છે.
 ભારત ઈઝરાયલ મુસ્લિમોના દુશ્મન   મુસ્લિમ જગતને એક થવા pakistan એ કર્યું વિષવમન
Advertisement

. હુમલાઓ US - Israel કરે અને પણ પાકિસ્તાન માટે India મુસ્લિમોનું દુશ્મન!
. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને અમેરિકા લાગે છે મિત્ર
. યુદ્ધવિરામના નામે ઈસ્લામિક વર્લ્ડને ઉશ્કેરવાની પાકિસ્તાનની કોશિશ

Tags :
Advertisement

.

×