Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India Pakistan War : ચીની દૂતાવાસે નેપાળમાં રહેતા લોકો માટે એડવાઈઝરી જારી કરી, ભારતીય સરહદ નજીક ન જવાની આપી સલાહ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ચીને પોતાના લોકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેણે નેપાળમાં રહેતા ચીની લોકોને સરહદની નજીક જવાનું ટાળવા જણાવ્યું છે.
india pakistan war   ચીની દૂતાવાસે નેપાળમાં રહેતા લોકો માટે એડવાઈઝરી જારી કરી  ભારતીય સરહદ નજીક ન જવાની આપી સલાહ
Advertisement
  • ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો
  • ચીને પોતાના સલાહકારો માટે ગાઈડ લાઈન જારી કરી
  • ચીની લોકોને સરહદની નજીક જવાનું ટાળવા જણાવ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને આક્રમક વલણ અપનાવ્યું. ભારતે પણ યોગ્ય જવાબ આપ્યો છે. આ દરમિયાન ચીને તેના નાગરિકો માટે ગાઈડલાઈન જારી કરી છે. ચીને નેપાળમાં રહેતા પોતાના લોકોને ભારતીય સરહદની નજીક ન જવાની સલાહ આપી છે. નેપાળમાં ચીની દૂતાવાસે ઘણા વધુ સૂચનો આપ્યા છે.

Tags :
Advertisement

.

×