Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

India US military exercise : ટેરિફ વિવાદ વચ્ચે ભારત-અમેરિકા વચ્ચે મેગા મિલિટ્રી ડ્રિલ, પાકિસ્તાન માટે શું છે સીધો સંદેશ?

ભારતે અમેરિકા સાથે અલાસ્કામાં સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે, જે ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપે છે. જાણો માલાબાર અભ્યાસ વિશે પણ.
india us military exercise   ટેરિફ વિવાદ વચ્ચે ભારત અમેરિકા વચ્ચે મેગા મિલિટ્રી ડ્રિલ  પાકિસ્તાન માટે શું છે સીધો સંદેશ
Advertisement
  • ટેરિફ વોર વચ્ચે ભારત-અમેરિકી સેનાનો યુદ્ધાભ્યાસ (India US military exercise)
  • અલાસ્કામાં 14 સપ્ટેમ્બર સુધી સંયુક્ત અભ્યાસ કરશે
  • ભારતીય સેનાની ટુકડી અલાસ્કાના ફોર્ટ વેનરાઈટ પહોંચી
  • બંને દેશના જવાનો વિવિધ યુદ્ધ કવાયતમાં ભાગ લેશે
  • હેલિકોપ્ટર લેન્ડિંગ, પર્વતીય યુદ્ધ કવાયતમાં ભાગ લેશે
  • UN શાંતિ મિશન, પડકારોને પહોંચી વળવા ઉદ્દેશ્ય

India US military exercise: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે પણ બંને દેશોએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. આ સિવાય, આ વર્ષે નવેમ્બરમાં વેસ્ટર્ન પેસિફિક ક્ષેત્રમાં 'ક્વાડ' દેશો - ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા - વચ્ચે માલાબાર નૌસૈન્ય અભ્યાસ યોજવાની પણ યોજના છે.

Tags :
Advertisement

.

×