Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IFS Pooja Jha : કોણ છે ભારતની દીકરી પૂજા ઝા? જેમણે બાંગ્લાદેશમાં ખોટો નકશો બતાવવા પર ત્વરિત વાંધો ઉઠાવ્યો

બાંગ્લાદેશના ઢાકામાં આયોજિત સાર્ક સેમિનાર દરમિયાન ભારતની પ્રાદેશિક સંપ્રભુતા પર પ્રહાર કરતા ખોટા નકશા સામે IFS POOJA JHA એ મક્કમ વાંધો ઉઠાવ્યો છે. ૨૫ વર્ષીય યુવા IFS અધિકારી પૂજા ઝાએ જમ્મુ-કાશ્મીરને ભારતનો અવિભાજ્ય હિસ્સો ગણાવી પ્રોપગેન્ડા ધ્વસ્ત કર્યો હતો. ઓફિસ હેલ્પરની દીકરી અને UPSC ટોપર પૂજાની આ બહાદુરીની દેશભરમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
ifs pooja jha   કોણ છે ભારતની દીકરી પૂજા ઝા  જેમણે બાંગ્લાદેશમાં ખોટો નકશો બતાવવા પર ત્વરિત વાંધો ઉઠાવ્યો
Advertisement

IFS Pooja Jha : આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મંચ પર ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વ સામે ઊઠેલા એક ખોટા પગલાને ભારતીય વિદેશ સેવાની યુવા મહિલા અધિકારીએ તાત્કાલિક ધ્વસ્ત કરી દીધું છે. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આયોજિત એક સેમિનાર દરમિયાન જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો દર્શાવતા નકશા સામે ભારતીય રાજદ્વારીએ ત્વરિત કડક વાંધો નોંધાવ્યો હતો.

Tags :
Advertisement

.

×