Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gulf Countries માં યુદ્ધની અસર, 90 લાખ ભારતીયોની નોકરી પર લટકતી તલવાર!

રેતીના રણમાં પરસેવો પાડીને ભારત નાણાં મોકલતા લાખો હાથો આજે થથરી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ખેંચતાણ માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પણ તે ખાડી દેશોમાં વસતા 90 લાખ ભારતીયોના રસોડા સુધી પહોંચી ગઈ છે. બાંધકામ અને તેલ ક્ષેત્રમાં અચાનક મંદી
gulf countries માં  યુદ્ધની અસર  90 લાખ ભારતીયોની નોકરી પર લટકતી તલવાર
Advertisement
  • Gulf Countries માં નોકરીનું સંકટ: 90 લાખ ભારતીયોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ!
  • મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે ભારતીય કામદારોની ચિંતામાં મોટો વધારો
  • બાંધકામ અને ઓઈલ સેક્ટરમાં મોટાપાયે છટણીની આશંકા
  • UAE અને સાઉદી અરેબિયામાં અનેક પ્રોજેક્ટ્સ પર બ્રેક લાગી
  • યુપી, બિહાર અને કેરળના લાખો શ્રમિકો પર બેરોજગારીનું જોખમ
  • આર્થિક મંદી અને ખર્ચ કાપના બહાને કંપનીઓએ શરૂ કરી પરત મોકલવાની તૈયારીઓ

Gulf Countries માં વધુ સારા પગાર અને ઉજ્જવળ ભવિષ્યની શોધમાં ગયેલા લાખો ભારતીયો માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ (USA-Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે મધ્ય પૂર્વમાં વસતા ભારતીય પ્રવાસીઓ (Indian Diaspora) પર જોવા મળી રહી છે. આ તણાવને કારણે લાખો લોકોના માથે નોકરી ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

Tags :
Advertisement

.

×