Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Indonesia Volcano Eruption : ઇન્ડોનેશિયામાં ભયાનક જ્વાળામુખી ફાટતા 209 ફ્લાઇટ્સ રદ, 22 હજારથી વધુ મુસાફરો ફસાયા

Indonesia Volcano Eruption : ઇન્ડોનેશિયા (Indonesia)માં અનાક ક્રાકાટોઆ (Anak Krakatoa) જ્વાળામુખી વિસ્ફોટ (Volcanic Eruption) બાદ હવાઈ સેવા (Air Travel) ખોરવાઈ ગઈ છે. જ્વાળામુખીની રાખ પશ્ચિમ ઇન્ડોનેશિયાના વિસ્તારોમાં ફેલાતા જકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટ પરથી 209 ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ અને આશરે 22,800 મુસાફરોને અસર થઈ. સિંગાપોર સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ, મોડી અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી.
indonesia volcano eruption   ઇન્ડોનેશિયામાં ભયાનક જ્વાળામુખી ફાટતા 209 ફ્લાઇટ્સ રદ  22 હજારથી વધુ મુસાફરો ફસાયા
Advertisement

Indonesia Volcano Eruption : ઇન્ડોનેશિયા (Indonesia)માં અનાક ક્રાકાટોઆ (Anak Krakatoa) જ્વાળામુખીમાં આજે રવિવારે વહેલી સવારે વિસ્ફોટ (Volcanic Eruption) થતાં પશ્ચિમ ઇન્ડોનેશિયાના અનેક વિસ્તારોમાં જ્વાળામુખીની રાખ (Volcanic Ash) ફેલાઈ ગઈ હતી. રાખના કારણે હવાઈ પરિવહન (Air Travel) પર ગંભીર અસર પડી અને જકાર્તાના સુકર્ણો-હટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Soekarno-Hatta International Airport) પરથી અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×