Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indus Water Treaty : પાકિસ્તાનના હકનું એક ટીપુ પાણી પણ ભારત છીનવી નહીં શકે - શાહબાઝ શરીફ

Indus Water Treaty મુદ્દે પાકિસ્તાન હવે ઝેર ઓકી રહ્યું છે. અસિમ મુનિર, બિલાવલ ભુટ્ટો બાદ હવે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વાંચો વિગતવાર.
indus water treaty   પાકિસ્તાનના હકનું એક ટીપુ પાણી પણ ભારત છીનવી નહીં શકે   શાહબાઝ શરીફ
Advertisement
  • Indus Water Treaty મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાનના વિવાદાસ્પદ નિવેદન
  • ભારત પાકિસ્તાનના હકનું પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં - શાહબાઝ શરીફ
  • અમે ડૂબીશું તો અમે અડધી દુનિયાને પોતાની સાથે લઈને ડૂબી જઈશું - અસીમ મુનિર

Indus Water Treaty : પહલગામ આતંકી હુમલા બાદ (Pahalgam Terrorist Attack) ભારતે પાકિસ્તાનને જવાબ આપવા માટે સિંધુ જળ સંધિ (Indus Water Treaty)સ્થગિત કરી છે. જેનાથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. અસીમ મુનીર, બિલાવલ ભુટ્ટો પછી પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાનના હકનું પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં. સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હોવાથી પાકિસ્તાનને પાણીના દરેક ટીપા માટે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે.

Tags :
Advertisement

.

×