Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Iran Israel War Impact: ઈરાન-ઈઝરાયલ યુદ્વની વૈશ્વિક અર્થતંત્ર પર સીધી અસર, કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો

મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા સીધા સંઘર્ષે વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચાવી દીધા છે. મિસાઈલ હુમલા અને વળતા પ્રહારને કારણે કાચા તેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે, જે સીધી રીતે મોંઘવારીમાં વધારો કરી શકે છે. હોર્મુઝની સામુદ્રધુની પરના જોખમ અને OPEC દેશો દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક નિર્ણયો વચ્ચે હવે તેલ બજાર કઈ દિશામાં જશે તે જાણવું અનિવાર્ય છે.
iran israel war impact  ઈરાન ઈઝરાયલ યુદ્વની વૈશ્વિક અર્થતંત્ર પર સીધી અસર  કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો
Advertisement
  • ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા બાદ તેલના ભાવમાં 12% નો તોતિંગ ઉછાળો (Iran Israel War Impact)
  • દુબઈ, સાઉદી અને કતાર પર ઈરાનના ડ્રોન હુમલાથી ગલ્ફ દેશોમાં ભારે તણાવ
  • વૈશ્વિક તેલ પુરવઠા માટે મહત્વના ‘હોર્મુઝ માર્ગ’ પર સંકટના વાદળો ઘેરાયા
  • સ્થિતિ સુધારવા સાઉદી અને રશિયા એપ્રિલથી તેલનું ઉત્પાદન વધારવા તૈયાર

મધ્ય પૂર્વ (Middle East) માં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઈરાન (Iran) પર અમેરિકા (USA) અને ઈઝરાયલ (Israel) દ્વારા કરવામાં આવેલા હુમલાઓએ એક નવી કટોકટી (Crisis) ઊભી કરી છે, જેની સીધી અસર હવે વૈશ્વિક તેલના ભાવ (Global Oil Prices) પર દેખાઈ રહી છે. ઈરાને વળતો પ્રહાર કરતા દુબઈ (Dubai) અને અબુ ધાબી (Abu Dhabi) જેવા મુખ્ય પર્યટન સ્થળો, તેમજ કતાર (Qatar), બહેરીન (Bahrain), સાઉદી અરેબિયા (Saudi Arabia) અને ઓમાન (Oman) સહિતના ખાડી દેશો (Gulf Countries) પર મિસાઈલ (Missile) અને ડ્રોન (Drone) હુમલા કર્યા છે.

Tags :
Advertisement

.

×