Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Iran Luni Ship Sinking : ઇરાનના બંદર અબ્બાસ નજીક ટાઈટેનિકની જેમ જ જહાજના થયા બે ભાગ, જૂઓ વાયરવ વીડિયો

ઇરાનના વ્યૂહાત્મક બંદર અબ્બાસ તટ નજીક આવેલી હોર્મુઝની ખાડીમાં બનેલી ઘટનાથી સમગ્ર શિપિંગ જગતમાં ભારે ચિંતા છે, લૂની નામનું 32 વર્ષ જૂનું તુર્કીનું જહાજ મધ્યમાંથી તૂટીને આંશિક ડૂબ્યું છે. જહાજ પરના તમામ 23 વિદેશી નાવિકોને સુરક્ષિત બચાવી કેશમ આઇલેન્ડ પર મોકલાયા છે.
iran luni ship sinking   ઇરાનના બંદર અબ્બાસ નજીક ટાઈટેનિકની જેમ જ જહાજના થયા બે ભાગ  જૂઓ વાયરવ વીડિયો
Advertisement

Iran Luni Ship Sinking : આંતરરાષ્ટ્રીય જળસીમામાં લશ્કરી તણાવ અને દરિયાઈ સંઘર્ષોની વચ્ચે એક ખૂબ જ ચિંતાજનક અકસ્માત સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓના સત્તાવાર Iran Luni Ship Sinking રિપોર્ટ અનુસાર, ઇરાનના પ્રખ્યાત બંદર અબ્બાસ તટ નજીક આવેલી હોર્મુઝની ખાડીમાં 32 વર્ષ જૂનું માલવાહક જહાજ 'લૂની' (Luni) મધ્યમાંથી બે કટકા થઈને આંશિક રીતે સમુદ્રમાં ગરકાવ થઈ ગયું છે.

Tags :
Advertisement

.

×