Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ટ્રમ્પની 'પાવર પ્લાન્ટ ડે' ની ધમકી વચ્ચે ઈરાનને ભારત પર ભરોસો, જાણો શું છે મામલો?

પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વચ્ચે ઈરાને ભારતની કૂટનીતિ (India Diplomacy) ના વખાણ કરી તેને શાંતિ સ્થાપવામાં મહત્વનો ખેલાડી ગણાવ્યો છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ખોલવા માટે ઈરાનને 7 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપી 'પાવર પ્લાન્ટ ડે' ની ધમકી આપી છે. ભારત હાલમાં ઉર્જા પુરવઠો જાળવી રાખવા માટે ગંભીર રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે.
ટ્રમ્પની  પાવર પ્લાન્ટ ડે  ની ધમકી વચ્ચે ઈરાનને ભારત પર ભરોસો  જાણો શું છે મામલો
Advertisement
  • ઈરાન-અમેરિકા યુદ્ધની ભીતિ વચ્ચે ભારત પર ભરોસો! (Iran Praises India Diplomacy )
  • ભારતની કૂટનીતિના ઈરાને કર્યા વખાણ, કહ્યું- ‘તમે જ શાંતિ લાવી શકો’
  • ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને 7 એપ્રિલ સુધીની અંતિમ ચેતવણી
  • મંગળવારને ‘પાવર પ્લાન્ટ ડે’ જાહેર કરી હુમલાની આપી ધમકી
  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા વિશ્વભરમાં તેલનો પુરવઠો ખોરવાયો
  • એસ. જયશંકરની ખાડી દેશોના નેતાઓ સાથે સતત મંત્રણા શરૂ

Iran Praises India Diplomacy  : પશ્ચિમ એશિયામાં વધતા જતા યુદ્ધના જોખમ વચ્ચે ઈરાને ભારતની કૂટનીતિ (India Diplomacy) ના મુક્તકંઠે વખાણ કર્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ અબ્દુલ માજીદ હકીમ ઈલાહીએ જણાવ્યું છે કે વર્તમાન સંકટને ઉકેલવામાં ભારત એક મહત્વપૂર્ણ અને મોટી ભૂમિકા ભજવી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ખોલવા માટે અંતિમ ચેતવણી આપી દીધી છે.

Tags :
Advertisement

.

×