Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Iran Threatens Donald Trump : ટ્રમ્પ વિરોધી પોસ્ટરોનું પૂર, ખામેનેઈના જનાઝામાં અમેરિકા વિરુદ્ધ ઈરાન રોડ પર ઉતર્યું

ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અલી ખામેનેઈની અંતિમયાત્રા દરમિયાન તેહરાનમાં ભારે હોબાળો મચ્યો છે. Iran Threatens Donald Trump ના સત્તાવાર અહેવાલ અનુસાર મંચ પરથી કવિ મોહમ્મદ રસુલીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારવાની ખુલ્લી અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પણ લોહીના સોગંદ ખાઈને ટ્રમ્પની હત્યા કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.
iran threatens donald trump   ટ્રમ્પ વિરોધી પોસ્ટરોનું પૂર  ખામેનેઈના જનાઝામાં અમેરિકા વિરુદ્ધ ઈરાન રોડ પર ઉતર્યું
Advertisement

Iran Threatens Donald Trump : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનની રાજધાની તેહરાનમાંથી એક અત્યંત ચિંતાજનક અને સળગતા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમયાત્રા દરમિયાન સરકારી મંચ પરથી સરેઆમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ઉગ્ર અપીલ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×