Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Iran-US Conflict : 907 કિલોનો ખતરનાક બોમ્બ પડતાં ટેક્સી ડ્રાઈવરનું ઘર ખાખ! અમેરિકી હુમલામાં માસૂમ પરિવાર હોમાયો!

Iran-US Conflict : ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને લઈને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકાએ કેશમ ટાપુ નજીક ટેક્સી ડ્રાઈવરના ઘર પર 907 કિલોગ્રામનો માર્ક-84 બોમ્બ ફેંક્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલામાં અનેક લોકોના મોત થયા બાદ CENTCOMએ તપાસ શરૂ કરી છે, જ્યારે ઘટનાએ ફરી નાગરિક વિસ્તારો પર હુમલાને લઈને ચર્ચા જગાવી છે.
iran us conflict   907 કિલોનો ખતરનાક બોમ્બ પડતાં ટેક્સી ડ્રાઈવરનું ઘર ખાખ  અમેરિકી હુમલામાં માસૂમ પરિવાર હોમાયો
Advertisement

Iran-US Conflict : ઈરાન (Iran) અને અમેરિકા (United States) વચ્ચે થયેલા યુદ્ધને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ (Qeshm Island) નજીક આવેલા ચાહ-ટાંગુ (Chah-Tangu) વિસ્તારમાં 907 કિલોગ્રામ વજનનો માર્ક-84 બોમ્બ (Mark 84 Bomb) ફેંક્યો હતો. આ હુમલામાં સ્થાનિક ટેક્સી ડ્રાઈવર કૈસર જાફરી (Qaiser Jafari)ના ઘરનો સંપૂર્ણ નાશ થયો હતો. ઘટનાને લઈને અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

Tags :
Advertisement

.

×