Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Iran-US Conflict : અમેરિકાના સાથી દેશોને ઈરાનની મોટી ચેતવણી, શું હવે મધ્ય પૂર્વમાં ફાટી નીકળશે મહાયુદ્ધ?

Iran-US Conflict : અમેરિકા (United States) અને ઈરાન (Iran) વચ્ચેનો લશ્કરી તણાવ વધુ ગંભીર બની રહ્યો છે. અમેરિકી સૈન્યને આશરો આપતા દેશોને ઈરાને સીધી ચેતવણી આપી છે, જ્યારે કુવૈતમાં અમેરિકી બેઝ પર હુમલાનો દાવો પણ કર્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા સંઘર્ષને કારણે વૈશ્વિક તેલ બજાર, વેપાર અને મધ્ય પૂર્વની સુરક્ષા પર ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
iran us conflict   અમેરિકાના સાથી દેશોને ઈરાનની મોટી ચેતવણી  શું હવે મધ્ય પૂર્વમાં ફાટી નીકળશે મહાયુદ્ધ
Advertisement

Iran-US Conflict : અમેરિકા (United States) અને ઈરાન (Iran) વચ્ચેનો લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે વધુ ગંભીર તબક્કામાં પ્રવેશી ગયો છે. તાજેતરના ઘટનાક્રમમાં ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ એવા તમામ દેશોને સીધી ચેતવણી આપી છે, જ્યાં અમેરિકી સૈન્યની હાજરી છે. IRGCનું કહેવું છે કે જે દેશોએ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી માટે પોતાના વિસ્તાર અથવા સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે, તેમણે હવે સંભવિત જવાબી કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ. આ ચેતવણી માત્ર રાજકીય નિવેદન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ સમગ્ર મધ્ય પૂર્વ (Middle East)માં વધી રહેલા લશ્કરી તણાવનું ગંભીર ચિત્ર પણ છુપાયેલું છે.

Tags :
Advertisement

.

×