Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Israel Iran Air Strikes : ઇઝરાયેલના 80 ફાઇટર જેટ્સે ઇરાનના તેહરાન અને ઇસ્ફહાનમાં મચાવી તબાહી

મિડિલ ઇસ્ટમાં શાંતિની આશા ઠગારી નીવડી છે. એક તરફ ઇરાની રાષ્ટ્રપતિ પડોશી દેશો પર હુમલો ન કરવાની વાત કરી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ ઇઝરાયેલના 80 થી વધુ લડાયક વિમાનોએ તેહરાન અને ઇસ્ફહાનને ધમરોળી નાખ્યા છે. એરપોર્ટથી લઈને નેવલ બેઝ સુધીના ટાર્ગેટ પર થયેલા આ પ્રચંડ હુમલા પાછળનો અસલી હેતુ અને તેની અસરો હવે ધીમે ધીમે સામે આવી રહી છે.
israel iran air strikes   ઇઝરાયેલના 80 ફાઇટર જેટ્સે ઇરાનના તેહરાન અને ઇસ્ફહાનમાં મચાવી તબાહી
Advertisement
  • Israel Iran Air Strikes : ઇઝરાયેલનો ઇરાન પર મધરાત્રે ભીષણ હુમલો!
  • તેહરાન અને ઇસ્ફહાનમાં ઇઝરાયેલી જેટ્સનો બોમ્બમારો
  • મેહરાબાદ એરપોર્ટ અને નેવલ બેઝને બનાવાયા નિશાન
  • 80 થી વધુ ફાઇટર જેટ્સે એકસાથે ઓકી આગ
  • રાષ્ટ્રપતિના નિવેદન બાદ કતાર-બહેરીનમાં વાગ્યા સાયરન

Israel Iran Air Strikes : મિડિલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ભયાનક તબક્કે પહોંચી ગયું છે. શનિવારની મધરાત્રે ઇઝરાયેલની વાયુસેનાએ ઇરાનના સૈન્ય માળખાને તોડી પાડવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, આ મિશનમાં 80 થી વધુ અત્યાધુનિક ફાઇટર જેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે ઇરાનની રાજધાની તેહરાન અને મધ્ય ઇરાનના વ્યૂહાત્મક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે.

Tags :
Advertisement

.

×