Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Israel attack : ઈઝરાયેલે લેબનોનમાં કર્યો હુમલો, PM નેત્યાહૂનાં આદેશ બાદ આતંકી ઠેકાણા પર હુમલાનો આદેશ

ઇઝરાયલે લેબનોનમાં જોરદાર વળતો હુમલો કર્યો છે. શનિવારે વહેલી સવારે કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનમાં અનેક સ્થળોએ ભીષણ હુમલો કર્યો છે. આમાં ઘણા લોકોના મોત થયાના અહેવાલ છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સરહદ પારથી છોડવામાં આવેલા રોકેટના જવાબમાં ડઝનબંધ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરવાનો આદેશ આપ્યો હતો.
israel attack   ઈઝરાયેલે લેબનોનમાં કર્યો હુમલો  pm નેત્યાહૂનાં આદેશ બાદ આતંકી ઠેકાણા પર હુમલાનો આદેશ
Advertisement
  • ઇઝરાયલે લેબનોનમાં કર્યો હુમલો
  • હુમલામાં ઘણા લોકોના થયા મોત
  • યમનના હુથી બળવાખોરોએ જવાબદારી સ્વીકારી

Tags :
Advertisement

.

×