Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ પર પૂર્ણવિરામ, ઈજિપ્તમાં ગાઝા શાંતિ યોજનાના પર હસ્તાક્ષર

આ "શર્મ અલ-શેખ સમજૂતી"નો હેતુ ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોની પાછી ખેંચ, બંધકોની અદલા-બદલી (2000 પેલેસ્ટિનિયન કેદીઓ મુક્ત), અને માનવતાવાદી સહાય પહોંચાડવાનો છે, જેથી દ્વિ-રાજ્ય ઉકેલ તરફ આગળ વધી શકાય.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ પર પૂર્ણવિરામ  ઈજિપ્તમાં ગાઝા શાંતિ યોજનાના પર હસ્તાક્ષર
Advertisement
  • હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ પર પૂર્ણવિરામ (Israel-Hamas ceasefire agreement)
  • ઈજિપ્તમાં ગાઝા શાંતિ યોજનાના પર હસ્તાક્ષર
  • કરાર મુજબ હમાસે તમામ બંધકોને મુક્ત કર્યા
  • ઈઝરાયલે 1900 પેલસ્ટિનિયન કેદીને મુક્ત કર્યા
  • ગાઝાના સારા ભવિષ્યમાં ભાગીદાર બનીશઃ ટ્રમ્પ

Israel-Hamas ceasefire agreement : તાજેતરમાં, ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે એક મહત્વપૂર્ણ યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ચાર મુખ્ય મધ્યસ્થી દેશોના પ્રતિનિધિઓએ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગન અને કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાનીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ પ્રક્રિયા દરમિયાન ઇઝરાયલ કે હમાસના કોઈ પ્રતિનિધિ સીધા હાજર નહોતા.

Tags :
Advertisement

.

×