Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Israel Iran War : ઈરાન ઈઝરાયેલ યુદ્ધે લીધું વરવું સ્વરૂપ, ઈઝરાયલની એર સ્ટ્રાઇકથી ઈરાનમાં 36થી વધુ વિદ્યાર્થીઓના મોત

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો રક્તપાત હવે માસૂમ બાળકોના બલિદાન સુધી પહોંચી ગયો છે. એક તરફ ઈરાની શાળામાં 36 વિદ્યાર્થીઓના મોતથી અરેરાટી વ્યાપી છે, તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના એક વીડિયોએ આખી દુનિયાની ઉંઘ ઉડાડી દીધી છે.
israel iran war   ઈરાન ઈઝરાયેલ યુદ્ધે લીધું વરવું સ્વરૂપ  ઈઝરાયલની એર સ્ટ્રાઇકથી ઈરાનમાં 36થી વધુ વિદ્યાર્થીઓના મોત
Advertisement
  • ઈઝરાયેલના મિસાઈલ (Israel Iran War) હુમલામાં ઈરાની શાળા બની નિશાન
  • ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાનની કરી જાહેરાત
  • તેહરાન અને ઈસ્ફહાન સહિત અનેક શહેરો પર મિસાઈલ વર્ષા
  • ઈરાનનો વળતો પ્રહાર, તેલ અવીવમાં હુમલાથી ભારે તણાવ
  • અમેરિકી સુરક્ષા માટે ટ્રમ્પનો 'ટ્રુથ' પર વીડિયો મેસેજ વાયરલ

Israel Iran War : મિડિલ ઈસ્ટ (Middle East) માં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત વિનાશક અને આક્રમક વળાંક લઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈઝરાયેલ (Israel) દ્વારા કરવામાં આવેલા ભયાનક હવાઈ હુમલામાં ઈરાનની એક શાળાને નિશાન બનાવવામાં આવી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 36 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ ઈરાની મીડિયા દ્વારા કરવામાં આવી છે. આ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.

Tags :
Advertisement

.

×