Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jiang Xueqin : ચીનના નોસ્ટ્રાડેમસની ખતરનાક ભવિષ્યવાણી! 2027માં અમેરિકામાં સર્જાઈ શકે છે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ

Jiang Xueqin : ‘ચીનના નોસ્ટ્રાડેમસ’ તરીકે જાણીતા જિયાંગ જ્યુકિનની અમેરિકાને લઈને કરેલી નવી ભવિષ્યવાણીઓએ વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. 2027માં અમેરિકા ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, નેશનલ ગાર્ડની તૈનાતી અને ફરજિયાત સૈન્ય ભરતી જેવા સંકટોનો સામનો કરી શકે છે એવો તેમનો દાવો છે. આ સાથે ઈરાન યુદ્ધ, અમેરિકાની અર્થવ્યવસ્થા અને 2026ની મિડટર્મ ચૂંટણીને લઈને પણ તેમણે ચોંકાવનારા અનુમાન રજૂ કર્યા છે.
jiang xueqin   ચીનના નોસ્ટ્રાડેમસની ખતરનાક ભવિષ્યવાણી  2027માં અમેરિકામાં સર્જાઈ શકે છે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
Advertisement

Jiang Xueqin : ‘ચીનના નોસ્ટ્રાડેમસ’ (China's Nostradamus) તરીકે ઓળખાતા જિયાંગ જ્યુકિન (Jiang Xueqin)ની નવી ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બની છે. આશરે 2 વર્ષ પહેલાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અંગે 3 આગાહીઓ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ 2024માં જીતશે, ત્યારબાદ ઈરાન (Iran) સામે યુદ્ધ શરૂ કરશે અને અંતે આ યુદ્ધ હારી જશે. જ્યુકિનના દાવા મુજબ તેમની પ્રથમ 2 ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે અને હવે તેઓ પોતાની ત્રીજી આગાહી પણ સાચી પડવાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે વર્ષ 2027માં અમેરિકા (America)માં સર્જાઈ શકે તેવી 5 નવી પરિસ્થિતિઓ અંગે આગાહી કરી છે.

Tags :
Advertisement

.

×