Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Joe Biden Viral Video : "કેવો લૂઝર છે..." કહીને ટ્રમ્પ પર વરસ્યા બાઇડન, પછી સ્ટેજ પર જ ગોથું ખાઈ ગયા પૂર્વ રાષ્ટ્રપતિ

Joe Biden Viral Video : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભાષણ દરમિયાન તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહાર કરીને તેમને 'લૂઝર' કહ્યા હતા. જોકે ભાષણ પૂર્ણ થયા બાદ સ્ટેજ પરથી ઉતરતી વખતે તેઓ થોડા સમય માટે મૂંઝવણમાં જોવા મળ્યા, જેના કારણે તેમની તબિયત અને વય અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
joe biden viral video    કેવો લૂઝર છે     કહીને ટ્રમ્પ પર વરસ્યા બાઇડન  પછી સ્ટેજ પર જ ગોથું ખાઈ ગયા પૂર્વ રાષ્ટ્રપતિ
Advertisement

Joe Biden Viral Video : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે કારણ તેમનું રાજકીય નિવેદન અને ભાષણ બાદની એક ઘટના છે. સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં બાઇડન વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે. તેમણે ટ્રમ્પને જાહેરમાં 'લૂઝર' (Loser) કહ્યા હતા. જોકે ભાષણ પૂર્ણ થયા બાદ સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે તેઓ થોડા સમય માટે મૂંઝવણમાં (Confused) જોવા મળ્યા હતા, જેના કારણે ફરી એકવાર તેમની તબિયત અને વયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×