Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Karachi Blast News : બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું કરાચી! કાર બોમ્બ ધડાકા બાદ અંધાધૂંધ ગોળીબાર

Karachi Blast News : પાકિસ્તાનના કરાચીમાં રેન્જર્સની ચોકી પર થયેલા આત્મઘાતી આતંકી હુમલાએ સમગ્ર શહેરમાં હડકંપ મચાવી દીધો છે. કાર બોમ્બ વિસ્ફોટ બાદ ગ્રેનેડ હુમલો અને ભારે ગોળીબાર થતાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તાર સીલ કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘટનાને પગલે સિંધ સરકારે રેડ એલર્ટ જાહેર કરીને ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
karachi blast news   બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું કરાચી  કાર બોમ્બ ધડાકા બાદ અંધાધૂંધ ગોળીબાર
Advertisement

Karachi Blast News : પાકિસ્તાન (Pakistan)ના સૌથી મોટા આર્થિક શહેર કરાચી (Karachi)માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત અને રહેણાંક વિસ્તાર ગુલિસ્તાન-એ-જૌહર (Gulistan-e-Johar)માં આવેલા મોસમિયાત ચૌરંગી (Mosamiyat Chowrangi) નજીક અર્ધલશ્કરી દળ રેન્જર્સ (Rangers)ની મહત્વપૂર્ણ ચોકી પર સુનિયોજિત આતંકી હુમલો (Terror Attack) કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે આત્મઘાતી કાર બોમ્બ (VBIED - Vehicle-Borne Improvised Explosive Device)નો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×