Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Lawrence Bishnoi US charge sheet : અમેરિકાનો સનસનાટીપૂર્ણ ખુલાસો, લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ગેંગ પર એફબીઆઈની મોટી કાર્યવાહી

અમેરિકાની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ કેલિફોર્નિયા કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ભારતીય ગેંગસ્ટરોના ગ્લોબલ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચાર્જશીટ મુજબ, જેલમાંથી ઓપરેટ થતી જગ્ગુ ભગવાનપુરિયા અને લોરેન્સ ગેંગ અમેરિકામાં અંડરકવર એજન્ટોની જાળમાં ફસાઈ ગઈ છે. એફબીઆઈએ આ ગેંગ પર કરોડો ડોલરની કોકેઈન સ્મગલિંગ અને બોલિવૂડ એક્ટર્સ પાસેથી ખંડણી વસૂલવાના સત્તાવાર પુરાવા રજૂ કર્યા છે.
lawrence bishnoi us charge sheet   અમેરિકાનો સનસનાટીપૂર્ણ ખુલાસો  લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ગેંગ પર એફબીઆઈની મોટી કાર્યવાહી
Advertisement

Lawrence Bishnoi US charge sheet : અમેરિકાની ફેડરલ એજન્સીઓએ ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરોના આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કેલિફોર્નિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સત્તાવાર રીતે રજૂ કરાયેલી 44 પાનાની ચાર્જશીટમાં જ્જૂ ભગવાનપુરિયા અને લોરેન્સ ગેંગ સામે આયોજિત ગુનાખોરી, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની તસ્કરી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×